આત્માની ભક્તિ કરવાથી બધા ભગવાન રાજી...

  • Share
    Share Video

  • Add
  • More
    Report this video as:
0 0
You have already voted for this video.
બધા દેવ દેવીઓ આત્માની ભક્તિ કરતા હોય છે તેથી તેઓ આત્માની ભક્તિ કરનાર પર ખૂબ રાજી રહે છે. સીમંધર સ્વામી, જે ...
બધા દેવ દેવીઓ આત્માની ભક્તિ કરતા હોય છે તેથી તેઓ આત્માની ભક્તિ કરનાર પર ખૂબ રાજી રહે છે. સીમંધર સ્વામી, જે મહાવિદેહ ક્ષેત્રમાં છે, આપણી માટે પ્રત્યક્ષ છે અને એમના દર્શનથી મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમની ભક્તિ કરવાથી એમની નજીક જવાનો સંજોગ મળશે, જેથી મોક્ષ પ્રાપ્તિ થશે. દાદા ભગવાન એટલે પોતાના આત્માને જ પહોંચે છે, એને જ પ્રત્યક્ષની ભક્તિ કહેવાય અને એનાથી મોક્ષ છે.
Categories:
Related